State Emblem of India
Seva Samadhan Portal સેવા સમાધાન પોર્ટલ Education Department, Government of Gujarat · શિક્ષણ વિભાગ, ગુજરાત સરકાર
Chief Minister
શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ

માનનીય મુખ્યમંત્રીશ્રી
Education Minister
ડો.પ્રદ્યુમન વાજા

શિક્ષણ મંત્રીશ્રી

Teacher Service Grievance Redressal
શિક્ષક સેવા સંબંધિત પ્રશ્નોનું નિવારણ

A single online window for government teachers to raise service matters — pay scale, PF, leave, pension, arrears and more — and get a transparent, time-bound decision from the competent authority. આપના સેવા સંબંધિત પ્રશ્નો ઓનલાઈન નોંધાવો અને સમયબદ્ધ નિરાકરણ મેળવો.

10સેવા પ્રકાર · Services
34જિલ્લા · Districts
OTPસુરક્ષિત લોગિન · Secure login
Deputy Chief Minister
શ્રી હર્ષ સંઘવી

માનનીય નાયબ મુખ્યમંત્રીશ્રી
Minister of State, Education
શ્રીમતી રીવાબા જાડેજા

રાજ્ય કક્ષાના મંત્રીશ્રી

About the Portal / પોર્ટલ વિશે

Seva Samadhan is the Education Department's online grievance-redressal system for government teachers of Gujarat. It replaces informal, untracked representations with a single digital channel where every issue is registered with a unique number, routed to the competent officer (DPEO / DEO / AO), decided with a signed order, and closed only after the teacher's feedback.

⚠️ આ પોર્ટલ ફક્ત વર્તમાન નીતિ / GR / પરિપત્ર (Policy / GR / Circular) અંતર્ગત આવતા સેવા સંબંધિત પ્રશ્નો માટે છે. ખોટા ઉપયોગ સામે સક્ષમ અધિકારી દ્વારા વહીવટી કાર્યવાહી થઈ શકે છે.

How It Works / પ્રક્રિયા

Four simple steps from raising an issue to closure.

1

Login & Raise

Sign in with your Teacher Code + OTP, pick the service type and submit.શિક્ષક કોડ + OTP થી લોગિન કરી અરજી કરો.

2

Officer Reviews

The DPEO / DEO / AO examines your issue and the covering letter.અધિકારી આપની અરજી ચકાસે છે.

3

Decision + Order

Approved or Rejected, with the signed order uploaded.મંજૂર / નામંજૂર — હુકમ સાથે.

4

Your Feedback

Mark it Satisfied to close, or Keep Open for review.સંતુષ્ટ હોય તો બંધ કરો, અથવા ચાલુ રાખો.

Instructions for Teachers / શિક્ષકો માટે સૂચનાઓ

Please read before raising a grievance.

📝 Steps to raise a grievance

  1. Login with your Teacher Code, captcha and the OTP sent to your registered mobile.શિક્ષક કોડ, કેપ્ચા અને OTP થી લોગિન કરો.
  2. Select the Service Type and read the linked GR / Circular.સેવા પ્રકાર પસંદ કરી સંબંધિત GR / પરિપત્ર વાંચો.
  3. Answer whether a court case is going on (Yes / No).કોર્ટ કેસ ચાલે છે કે નહિ તે જણાવો.
  4. Enter the relevant Date, upload the covering letter and write your comments.તારીખ, કવરિંગ લેટર અને વિગત ભરો.
  5. Submit and note the issue number (e.g. SSP/2499/2026/000001). Track it under My Issues.અરજી નંબર સાચવો અને "મારી અરજીઓ" માં જુઓ.
  6. After the decision, give your feedback to close or keep open.નિર્ણય બાદ આપનો ફીડબેક આપો.

✅ Do's & ❌ Don'ts

  • Raise only issues covered by an existing Policy / GR / Circular.ફક્ત નીતિ / GR / પરિપત્ર અંતર્ગત પ્રશ્નો નોંધો.
  • Attach a clear, one-page covering letter (handwritten is fine).સ્પષ્ટ એક પાનાનો કવરિંગ લેટર જોડો.
  • Keep your registered mobile number active for OTP & SMS.OTP માટે મોબાઇલ ચાલુ રાખો.
  • Don't file matters that are outside the rules or already in court.નિયમ બહારના પ્રશ્નો ન નોંધો.
  • Don't raise duplicate requests for the same pending issue.એક જ પ્રશ્ન માટે ડુપ્લિકેટ અરજી ન કરો.
⚠️ ખોટા કે ગેરવાજબી ઉપયોગ સામે સક્ષમ અધિકારી (Controlling Officer) દ્વારા વહીવટી કાર્યવાહી — પોર્ટલ પરથી debar સહિત — થઈ શકે છે.

What You Need to Submit / જરૂરી વિગતો

Date — the relevant date for your matter. — સંબંધિત તારીખ. જો નિશ્ચિત તારીખ ખબર ન હોય તો સંભવિત તારીખ પસંદ કરો.
Covering letter — one page, max 1 MB (PDF / JPG / PNG), handwritten allowed. — કવરિંગ લેટર: એક પાનું, ≤1MB.
Comments — a clear description with GR reference and earlier representations, if any. — વિગત: GR સંદર્ભ સહિત સ્પષ્ટ વર્ણન.
Court-case declaration — whether the matter is under any court case. — કોર્ટ કેસ અંગેની જાહેરાત.

Service Types Covered / સેવા પ્રકારો

Tap a card for details / વિગત જોવા કાર્ડ પર ટેપ કરો

💼Fixed pay to permanentફિક્સ પગારથી કાયમી
નવા શિક્ષકોને પ્રથમ ૫ વર્ષ ફિક્સ (નિયત) પગારથી નિમણૂક અપાય છે, ત્યારબાદ નિયમિત પૂર્ણ પગાર ધોરણમાં મુકવામાં આવે છે.
  • પ્રાથમિક: વિદ્યાસહાયક યોજના; માધ્યમિક/ઉચ્ચતર માધ્યમિક: શિક્ષણ/વહીવટી/સાથી સહાયક યોજના.
  • ૫ વર્ષ પૂર્ણ છતાં પૂર્ણ પગાર ન મળ્યો હોય તો અરજી કરો.
  • નિમણૂક હુકમની તારીખ અને ૫ વર્ષ પૂર્ણતાનો પુરાવો જોડો.
📈First Higher Pay Scaleપ્રથમ ઉચ્ચતર પગાર ધોરણ
પ્રમોશન વિના પ્રથમ લાયકાત સેવા પૂર્ણ થયે અપાતી નાણાકીય બઢતી (૯ → ૧૨ → હવે ૧૦ વર્ષ).
  • એક જ સંવર્ગમાં સળંગ નિયમિત સેવા ગણાય — સેવાપોથીની નોંધ અદ્યતન રાખો.
  • ઉ.પ.ધો. બાકી હોય પણ મંજૂર ન થયું હોય તો અરજી કરો.
  • જોડાણ તારીખ અને લાયકાત તારીખ જણાવો.
📊Second Higher Pay Scaleદ્વિતીય ઉચ્ચતર પગાર ધોરણ
બીજી લાયકાત અવધિ પૂર્ણ થયે અપાતી બીજી નાણાકીય બઢતી (૧૮ → ૨૪ → હવે ૨૦ વર્ષ), પ્રથમ ઉ.પ.ધો. ઉપરાંત.
  • એ જ ૧૨/૨૪ વર્ષ અને ૧૦/૨૦/૩૦ વર્ષ યોજના હેઠળ.
  • પ્રથમ ઉ.પ.ધો. યોગ્ય રીતે મળ્યું છે તેની ખાતરી કરો.
  • અગાઉનો (પ્રથમ) ઉ.પ.ધો. હુકમ જોડો.
🔢CPFCPF
01-04-2005 ના રોજ કે પછી જોડાયેલ શિક્ષકો માટે — નવી (ફાળા આધારિત) પેન્શન યોજના (NPS/CPF) હેઠળ.
  • PRAN/CPF ખાતા નંબર ફાળવાય; દર માસે કર્મચારી + સરકારનો ફાળો જમા થાય.
  • અનુદાનિત શાળાના શિક્ષકો પણ સમાવિષ્ટ.
  • CPF/PRAN નંબર ન મળ્યો હોય/સુધારો હોય કે ફાળો ખૂટતો હોય તો અરજી કરો.
🔢GPFGPF
01-04-2005 પહેલાં જોડાયેલ (જૂની પેન્શન યોજના) શિક્ષકો માટે, જેઓ દર માસે ભવિષ્યનિધિમાં ફાળો આપે છે.
  • 01-04-2005 ના રોજ કે પછી જોડાયેલા CPF/NPS હેઠળ આવે, GPF નહીં.
  • GPF નંબર ન ફાળવાયો હોય કે સુધારો જરૂરી હોય તો અરજી કરો.
  • જોડાણ તારીખ અને DDO વિગત જણાવો.
GR ડાઉનલોડ કરો 📄 GPF યોજના (1977)
🗓️Leave Sanctionરજા મંજૂરી
GCS (રજા) નિયમો 2002 હેઠળ અર્જિત, તબીબી, પ્રસૂતિ અને ગંભીર માંદગી ખાસ રજા.
  • ગંભીર માંદગી માટે ખાસ રજા (ટીબી, રક્તપિત્ત, કેન્સર, કિડની).
  • ફિક્સ પગાર કર્મચારીઓ માટે ખાસ જોગવાઈ (GR 06-01-2024).
  • સંબંધિત પ્રમાણપત્ર (દા.ત. તબીબી) જોડો; યોગ્ય રીતે અરજી કરેલ રજા બાકી હોય તો અરજી કરો.
🏦Pensionપેન્શન
01-04-2005 પહેલાં જોડાયેલ શિક્ષકો માટે જૂની પેન્શન યોજના — GCS (પેન્શન) નિયમો 2002 હેઠળ.
  • અનુદાનિત માધ્યમિક શાળા પેન્શન — શિક્ષણ વિભાગ GR (1971, 1981).
  • પાત્ર 2005 પહેલાંના ભરતી થયેલા OPS વિકલ્પ લઈ શકે (GR 08-11-2024 & 16-04-2025).
  • પેન્શન નિર્ધારણમાં વિલંબ/ભૂલ કે OPS વિકલ્પ બાબતે અરજી કરો.
💰Arrearsએરિયર્સ
પગાર ધોરણ સુધારણા (ROP), ઉ.પ.ધો. નિર્ધારણ, મોંઘવારી ભથ્થું કે વિલંબિત ઈજાફાથી ઉદ્ભવતા બાકી પગાર/ભથ્થાં.
  • અનુદાનિત માધ્યમિક/ઉ.મા. પગાર સુધારણા — શિક્ષણ વિભાગ ROP GR (1987, 1998).
  • પહેલા પગાર નિર્ધારણ/ઉ.પ.ધો. હુકમ થવો જોઈએ — એરિયર્સ ત્યારબાદ.
  • જે સમયગાળા અને હુકમ સાથે સંબંધિત હોય તે જણાવો.
📊Third Higher Pay Scaleતૃતીય ઉચ્ચતર પગાર ધોરણ
ત્રીજી લાયકાત અવધિ પૂર્ણ થયે અપાતી ત્રીજી નાણાકીય બઢતી (૩૦ વર્ષ), પ્રથમ અને દ્વિતીય ઉ.પ.ધો. ઉપરાંત.
  • ૧૦/૨૦/૩૦ વર્ષ ઉચ્ચતર પગાર ધોરણ યોજના (2022) હેઠળ.
  • પ્રથમ અને દ્વિતીય ઉ.પ.ધો. યોગ્ય રીતે મળ્યાની ખાતરી કરો.
  • અગાઉના ઉ.પ.ધો. હુકમો જોડો.
✈️LTC (Leave Travel Concession)રજા પ્રવાસ રાહત
સરકારી કર્મચારીઓ માટે વતન / ભારત દર્શન રજા પ્રવાસ રાહત (LTC) — GCS LTC નિયમો હેઠળ.
  • નિયત બ્લોક વર્ષ દરમિયાન વતન કે ભારતમાં પ્રવાસ માટે રાહત.
  • પ્રવાસના ટિકિટ / પુરાવા અને મંજૂરી અરજી જોડો.
  • LTC મંજૂરી કે ચુકવણી બાકી હોય તો અરજી કરો.
GR ડાઉનલોડ કરો 📄 LTC નિયમો

Ready to raise your grievance? / અરજી કરવા તૈયાર?

Login with your Teacher Code and OTP to get started. શિક્ષક કોડ અને OTP થી લોગિન કરો.